• ગુરુવાર, 18 જુલાઈ, 2024

પ્રભાસની `સ્પિરિટ'માં કોરિયન સ્ટાર મા ડૉન્ગ સિઅૉક ખલનાયક

હાલમાં અભિનેતા પ્રભાસ ફિલ્મ કલ્કિ 2898 એડીની સફળતાનો આસ્વાદ માણી રહ્યો છે. નાગ અશ્વિન દિગ્દર્શિત પૌરાણિક કથા પર આધારિત આ ફિલ્મ બૉલીવૂડની બ્લોક બસ્ટર પુરવાર થઈ છે અને 11 દિવસમાં રૂા. આઠસો કરોડથી અધિકની કમાણી કરી....