• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

પ્રતીક ગાંધી અને અરશદ વારસીની ‘ઘમાસાણ’ સિનેવેશ્ચર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં

ચંડીગઢમાં યોજાયેલા સિનેવેશ્ચર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતીક ગાંધી અને અરશદ વારસી અભિનીત ફિલ્મ ઘમાસાણ દર્શાવાશે. તિગ્માંશુ ઘુલિયા દિગ્દર્શિત આ ફિલ્મનું પ્રીમિયર મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું અને દમદાર અભિનય તથા દિગ્દર્શન.....