રૉમેન્ટિક કૉમેડી ડ્રામા ફિલ્મ સુસ્વાતમ ખુશામદીદમાં અભિનેતા પુલકિત સમ્રાટ સાથે ઈસાબેલ કેફ છે. આ ફિલ્મ આગામી 16મી મેએ થિયેટરમાં રજૂ થશે. અભિનેત્રી કૈટરિના કેફની બહેન ઈસાબેલની આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મમાં રમૂજ, રૉમાન્સ અને લાગણીઓના એવા તાણાવાણા છે જે તમામ વયજૂથનાને.....