ગોવાને યાદ કરતાં જ તેના રમણીય કિનારા યાદ આવે છે પણ ત્રણ દાયકા અગાઉ ગોવાની કાળી બાજુ હતી. આ સ્થળ દાણચોરોનો મનગમતું હતું અને તેમનું રાજ અહીં ચાલતું હતું. ઝી ફાઈવ ગોવાના ઐતિહાસિક અધ્યાય પરથી પરદો ઉઠાવતી ફિલ્મ કૉસ્ટાઓ લઈને આવ્યું છે. આ ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દિકી નીડર કસ્ટમ અૉફિસર કોસ્ટાઓ….