• સોમવાર, 19 મે, 2025

જય સોની બન્યો ડિજિટલ જોકી

ટીવી સિરિયલ સસુરાલ ગેંદા ફુલ, બા, બહુ ઓર બેબી, ઝલક દિખલા જા, નચ બલિયે તથા હાલમાં યે રિશ્તા કયા કહેલાતા હૈમાં અભિનેતા જય સોની જોવા મળ્યો હતો. હવે જય નવા જ અવતારમાં જોવા મળશે તે ભારતો પ્રથમ ડિજિટલ જોકી બન્યો છે. જે ડિજિટલ માધ્યમ દ્વારા ગુજરાતના અજાણી કે ઓછી જાણીતી બાબતો વિશે....