ફિલ્મ એનિમલના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગની ફિલ્મ સિદ્ધુ મુસેવાલામાંથી દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને પડતો મૂકાયો છે. અગાઉ સંદીપની ફિલ્મ સ્પિરિટમાંથી દીપિકા પદુકોણને કાઢવામાં આવી હતી. મહત્ત્વની વાત એ છે કે દીપિકા અને અલ્લુ અર્જુને સાથે નવી ફિલ્મ કરવાની જાહેરાત કરી છે. આથી એવી ચર્ચા છે કે દીપિકાને લીધે.....