એક ત્રી વીસ-પચીસ વર્ષની ઉંમરે ઉમંગ, ઉલ્લાસથી છલકાતી હોય છે અને પચાસમે વર્ષે પહોંચે ત્યાં સુધીમાં તે એકદમ છંછેડાયેલી, સંકોચાયેલી અને દ્વિધામાં જીવતી થઈ જાય છે. શા માટે? કયારેય આપણા ઘરમાં રહેલી 45-50 વર્ષની મમ્મી,કાકી, માસી કે ફઈને જોઈએ ત્યારે એમ થાય કે તે સતત શા માટે ચિડાયેલાં રહે છે કે કયાંક ખોવાયેલાં......