• શુક્રવાર, 27 જૂન, 2025

હાર્દિક સાથે સંપર્ક થયો પણ મનમેળ નહીં, અભિનેત્રી ઈશા ગુપ્તાનો ખુલાસો

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા તેની લવ લાઈફને લઈને ઘણી વાર ચર્ચામાં રહ્યો છે. હાર્દિક અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થયા હતા. બંનેનો એક દીકરો પણ છે, જે ક્યારેક નતાશા સાથે અને ક્યારેક હાર્દિકના પરિવાર સાથે રહે છે. છૂટાછેડા પછી બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે, હવે હાર્દિકનું નામ બ્રિટિશ સિંગર.....