• શુક્રવાર, 27 જૂન, 2025

મચ્છરથી પણ નાનાં ડ્રૉનથી તબાહી મચાવશે ચીન

નવી દિલ્હી, તા. 26 : ચીને એક એવા ડ્રોનનો નમૂનો બતાવ્યો છે જે ડ્રોનની દુનિયામાં સનસની મચાવી શકે છે. ચીન પોતાના ખાસ મિશનને અંજામ આપવા માટે એવા ડ્રોન બનાવવા જઈ રહ્યું છે જેનો આકાર મચ્છરથી.....