• શુક્રવાર, 27 જૂન, 2025

દિલના ટચની દુનિયામાં ડોકિયું કરાવતી ‘ગોતી લો’

‘આજે બહારની દુનિયામાં ખાસ તો  વર્ચ્યુઅલ દુનિયામાં સંતાનો ખોવાઈ ગયા છે. પિતા કે માતા સાથે વાત કરવાનું સાવ ઓછું થઈ ગયું છે. જમવાનું ડાઈનીંગ ટેબલ પર નહીં બેડ પર થાય છે. ઘર મોટાં થયા પણ દિલ સાંકડું થયું છે. જીવનમાં હૅન્ગ શું થાય છે? ફોન આવ્યો ન હોવા છતાં બધાનું ધ્યાન મોબાઈલમાં હોય છે. જીવનસાથી બાજુમાં......