• શુક્રવાર, 27 જૂન, 2025

નેસ્લે ઈન્ડિયા એક ઈક્વિટી શૅર સામે એક બોનસ શૅર આપશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : એફએમસીજી સેક્ટરની અગ્રણી મલ્ટિનેશનલ કંપની નેસ્લે ઈન્ડિયાએ પ્રથમ વાર બોનસ શૅર આપવાની જાહેરાત કરી છે. કંપનીની આજે મળેલી બોર્ડ મીટિંગમાં એક ઈક્વિટી શૅર સામે એક બોનસ શૅર ઈસ્યુ...