હાલમાં ગાયક- અભિનેતા દિલજિત દોસાંજ મુશ્કેલીમાં મૂકાયો છે. તેની આગામી ફિલ્મ સરદારજી-3માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે તેણે અભિનય કરતાં વિવાદ ખડો થયો છે. ફેડરેશન અૉફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઈઝ (એફડબ્લ્યુઆઈસીઈ)એ દિલજિત પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. તેમણે ફિલ્મ બૉર્ડર-2ના....