• શુક્રવાર, 27 જૂન, 2025

લોકગાયક મામે ખાનનું ડિજિટલ કામકાજ ગ્લોબલ મ્યુઝિક જંકશન સંભાળશે

રાજસ્થાની મૂળિયાં અને પાવરફુલ અવાજ ધરાવતો લોકગાયક મામે ખાન સાથે જેટ સિન્થેસીસના ગ્લોબ્લ મ્યુઝિક જંકશન (જીએમજે)એ ભાગીદારી કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા કૉક સ્ટુડિયો જેવા પ્લેટફૉર્મ્સ પર સફળતા મેળવનારા મામે ખાને હરિપ્રેમ ફિલ્મ્સના જીએમજે સાથે સંગીત, બ્રાન્ડ ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય પરફોર્મન્સ.....