• સોમવાર, 07 જુલાઈ, 2025

રણબીર અને આલિયા કપૂર વૅકેશન ગાળવા લંડન ગયાં

બૉલીવૂડ અભિનેતા રણબીર કપૂરે તાજેતરમાં નિતેશ તિવારીની ફિલ્મ રામાયણનું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયાની પાર્ટીમાં રણબીરે કેક કાપી હતી અને બધાને ખવડાવી હતી તે ફોટા સોશિયલ મીડિયા......