• સોમવાર, 07 જુલાઈ, 2025

`વૉર-2'માં રિતિક રોશન ખૂનખાર ખલનાયક

રિતિક રોશન અને જુનિયર એનટીઆરની આગામી ફિલ્મ વૉર -2 હાલમાં ચર્ચામાં છે. આગામી થોડા દિવસોમાં રજૂ થનારી આ ફિલ્મમાં રિતિક અને જુનિયર એનટીઆર એમ બે હીરો હશે એવી માન્યતા હતી પણ ના, ફિલ્મમાં રિતિકનું પાત્ર નેગેટિવ છે.  રિતિક ભારતનો સૌથી......