• સોમવાર, 07 જુલાઈ, 2025

`કયોંકિ સાસ ભી કભી બહુ થી'ની સિલ્વર જ્યુબિલી

કેટલીક વાર્તાઓ માત્ર જોવાની પૂરતી નથી હોતી પણ તે આપણા જીવનનો હિસ્સો બની જાય છે. પચીસ વર્ષ પહેલાં ભારતીયોની વીરાણી પરિવાર સાથે મુલાકાત થઈ અને ટેલિવિઝનની દુનિયા બદલાઈ ગઈ. ત્રીજી જુલાઈએ આ સિરિયલના પ્રસારણને પચીસ.....