• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ધર્મેન્દ્રની નાજુક તબિયત અને દિલ્હી વિસ્ફોટને લીધે બૉલીવૂડની ત્રણ ઈવેન્ટ રદ

વર્ષ 2025 પૂરું થવામાં છે ત્યાં બૉલીવૂડના કલાકારોના અશુભ સમાચાર આવી રહ્યા છે. બૉલીવૂડના પીઢ અભિનેત્રી સંધ્યા બાદ સતીશ શાહ, સુલોચના જેવા કલાકારોએ ગણતરીના દિવસોમાં વિદાય લીધી. હાલમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હૉસ્પિટલમાં છે અને તેમની તબિયત નાજુક છે. બીજી બાજુ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ગાડીમાં થયેલા....