• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

`વીરુ'ને મળવા `જય' ઘરે પહોંચ્યા; ધર્મેન્દ્ર રિકવર થઈ રહ્યા છે

બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીઢ અભિનેતા ધર્મેન્દ્રને ડિસ્ચાર્જ અપાયો છે. તેમના પુત્રો તેમને દેઓલ નિવાસ લઈ ગયા છે. હૉસ્પિટલના પ્રવક્તાએ માહિતી આપી હતી કે અભિનેતાની તબિયત સારી છે અને બાકીની સારવાર ઘરે લેવામાં આવશે. જ્યારે દેઓલ પરિવારે વિનંતી કરી છે કે, આ અંગે કોઈ અટકળો કરીને…..