વ્યવસાયિક ક્ષેત્રે સાથે કામ કરતાં પ્રેમમાં પડીને સંસાર શરૂ કરનારી બૉલીવૂડની કેટલીક જોડીઓમાં અભિનેત્રી કિયારા અડવાણી અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાનો સમાવેશ થાય છે. આ બંને કલાકારોએ ફિલ્મ શેરશાહમાં સાથે અભિનય કર્યો હતો અને ત્યાર બાદ તેમની વચ્ચે નીકટતા વધી હતી. 2023માં આ યુગલે લગ્ન કર્યા અને 2025માં.....