• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

ટાઈગર શ્રોફ - જાન્હવી કપૂરની લગ જા ગલેમાં લક્ષ્ય લાલવાનીની એન્ટ્રી

છેલ્લા થોડા વખતથી એકશન ફિલ્મમાં ફ્લોપ ગયેલો ટાઈગર શ્રોફ હવે રોમેન્ટિક ફિલ્મમાં નસીબ અજમાવવાની તૈયારી કરી રહ્યો છે. તેણે જાન્હવી કપૂર સાથે ફિલ્મ લગ જા ગલે સાઈન કરી છે. આથી હવે મોટા પરદે ટાઈગર......