• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

છત્તીસગઢમાં 12 નક્સલવાદી ઠાર : ત્રણ જવાન શહીદ

નવી દિલ્હી, તા. 3 : દંતેવાડા અને બીજાપુરની સરહદ પાસે આવતા ભૈરમગઢ ક્ષેત્રના કેશકુતુલના જંગલમાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 12 નક્સલવાદીઓને જવાનોએ......