• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

લગ્ન મોકૂફ રહેતાં પલાશ મુછલ પહોંચ્યો પ્રેમાનંદ મહારાજની નિશ્રામાં

મ્યુઝિશિયન અને ફિલ્મમેકર પલાશ મુછલના ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથેના લગ્ન મોકૂફ રહેતાં ભારે વિવાદ થયો છે. આ દરમિયાન પલાશ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજની નિશ્રામાં પહોંચ્યો છે. પલાશ અને સ્મૃતિના લગ્ન 23મી......