• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

અમેરિકાના આર્થિક આંકડાની રાહે સોના-ચાંદીમાં મજબૂતી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 3 : સોનાના ભાવમાં સ્થિરતા રહી હતી કારણકે ટ્રેડરો ફેડરલ રિઝર્વની નાણાનીતિની દિશા માપવા માટે અમેરિકાના આર્થિક આંકડાઓની રાહ જોઇ રહ્યા હતા.સોનાનો ભાવ અમેરિકી સ્પોટ બજારમાં 4200 ડોલર......