• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

હવે ટ્રેનની તત્કાળ ટિકિટ માટે ઓટીપી

નવી દિલ્હી, તા. 3 : રેલવે રિઝર્વેશન કાઉન્ટરથી તત્કાળ ટ્રેન ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ પોતાના મોબાઇલ ફોન ઉપર આવતો ઓટીપી બતાવવો પડશે. આ કદમનો હેતુ અંતિમ સમયે ટિકિટ બુકિંગ સુવિધાના દુરુપયોગને.....