એક ફાર્મા શૅરમાં 20 ટકાની ઉપલી સર્કિટ, એમએનસી શૅરોમાં મામૂલી સુધારો, એશિયન પેઈન્ટ્સની ચમક વધી, એચડીએફસી સહિત હેવી વેઈટ બૅન્કોમાં વેચવાલી, કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સ ઘટયો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : મંગળવારે રૂપિયાની નબળાઈ, એફઆઈઆઈની સતત વેચવાલી, નિફ્ટી સાપ્તાહિક
ઓપ્શન્સની એક્સપાયરી, યુએસ-ઇન્ડિયા ટ્રેડ ડીલ થવામાં થઈ રહેલો વિલંબ અને ભારતીય કરન્સી
તેમજ સ્ટૉક માર્કેટની વૈશ્વિક બજારોથી વિપરિત ચાલ વચ્ચે નિફ્ટી અડધો ટકો ઘટી
26,032 રહ્યો હતો. 26,087 ખુલી શરૂઆતના અડધો....