• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

હાથમાં કિટલી, છકિયું... કૉંગ્રેસના એઆઈ વીડિયોથી વિવાદ

નવી દિલ્હી, તા.3 : કોંગ્રેસના પ્રવક્તા રાગિણી નાયકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એઆઈ વીડિયો શેર કર્યા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક નવો વિવાદ શરૂ થયો છે. આ વીડિયોમાં વડા પ્રધાન મોદીને ચાવાળા દર્શાવવામાં.....