રણવીર સિંહ અભિનિત ફિલ્મ ધુરંધરે બૉક્સ અૉફિસ પર ટંકશાળ પાડી છે. ગત પાંચમી ડિસેમ્બરે રજૂ થયેલી આ ફિલ્મે રૂા. 700 કરોડથી અધિકની કમાણી કરી છે. જોકે, રજૂઆતના 27 દિવસ બાદ હવે ફિલ્મમાં બે કટ કરાયા છે. આથી હવે થિયેટરરમાં ફિલ્મ નવા વર્ઝન સાથે રજૂ થઈ રહી છે. દેશભરના થિયેટરમાં ફિલ્મના ફોટોગ્રાફી ડિરેકટરે ઇ-મેઈલ દ્વારા…..