બૉલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન રિયાલિટી ગૅમ શૉ કૌન બનેગા કરોડપતિ (કેબીસી)ના સેટ પર હોય ત્યારે મસ્તીમજાક કરતાં હોય છે. હાલમાં અમિતાભની સામે હૉટસીટ પર દોહિત્ર અગત્સ્ય નંદા બેઠો હતો. અગત્સ્ય પોતાની પ્રથમ ફિલ્મ ઈક્કીસના પ્રમોશન માટે આવ્યો હતો. તેની સાથે અભિનેત્રી સિમર જે અભિનેતા અક્ષયકુમારની…..