ભારતીય ફિલ્મોદ્યોગમાં ધુરંધર ગેમચેન્જર સાબિત થઈ છે. ફિલ્મ જોયા બાદ બધા જ આતુરતાથી બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે જે 19મી માર્ચે રજૂ થશે. જોકે, ધુરંધરની સફળતા જોઈને શાહરુખ ખાનની કિંગ અને સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં સેટ પર હલચલ મચી ગઈ છે. આ બંને ફિલ્મો બિગ બજેટ ફિલ્મ છે અને નક્કી.....