• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

મોટા પરદે કાલીન ભૈયા સાથે સચિવજીનો દબદબો જોવા મળશે

મિર્ઝાપુર વેબ સિરીઝે ઓટીટીની દુનિયામાં હલચલ પેદા કરી હતી. દમદાર પાત્રો અને રસપ્રદ વાર્તાને લીધે મોટા ભાગના લોકોએ આ સિરીઝને એકી બેઠકે પૂરી કરી હતી. ઓટીટી પર આ સિરીઝની લોકપ્રિયતા જોઈને જે તેને મોટા પરદે રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો અને હવે મિર્ઝાપુર : ધ ફિલ્મ ભૌકાલ મચાવવા તૈયાર છે. લાંબા સમયથી આ ફિલ્મની રાહ….