• સોમવાર, 17 જૂન, 2024

ફિટનેસ માટે ગુરમિત 14 વર્ષ સુધી સમોસાથી દૂર રહ્યો

ટીવી અને બૉલીવૂડ કલાકારો ફિટનેસના મામલે એક્ટિવ રહેતા હોય છે. સ્ટ્રિક્ટ ડાયટને લીધે તેઓ વર્ષો સુધી પોતાની મનપસંદ વાનગીનો ત્યાગ કરતા હોય છે તેમાં અભિનેતા ગુરમિત ચૌધરીનું નામ જોડાઈ ગયું છે. ગુરમિત ભલે ફિલ્મો અને સિરીઝમાં ગ્લેમરસ અંદાજમાં નજરે ચડયો હોય પણ આજે પણ લોકો તેને રામના પાત્રથી ઓળખે છે. નોંધનીય છે કે તેણે રામાયણમાં શ્રીરામ બનીને....