• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

‘ખટારા’ વાહનોને ભંગારમાં નાખવાનો અથવા લિલામ કરવાનો નિર્દેશ

આરટીઓ અને પોલીસ પાસે 100 દિવસનો સમય

મુંબઈ, તા. 20 : આરટીઓ કાર્યાલય પરિસરમાં પડેલા નધણિયાતા-જૂનાં વાહનો (જેને ‘ખટારા’કહેવાય છે)ને ભંગારવાડે મોકલવા અથવા લિલામ કરવા માટે 100 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે. મંગળવારે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સુજાતા સૌનિકની અધ્યક્ષતામાં આરટીઓ અને પોલીસ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ