• શુક્રવાર, 09 મે, 2025

રૂા. 20 કરોડના છેતરપિંડી કેસમાં મહિલાને બે મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી હતી

ઘરકામ કરનારા યુવકને શંકા જતા મહિલાની દીકરીને ફોન કરીને વિગત જણાવી

મુંબઈ, તા. 20 : સાયબર ગઠિયાઓએ દક્ષિણ મુંબઈની 86 વર્ષની વૃદ્ધ મહિલા સાથે રૂા. 20 કરોડની છેતરપિંડી કરી હતી. ઘરમાં કામ કરનાર યુવકે મહિલાના વર્તનમાં થયેલો ફેરબદલ.....

ઇ-પેપરના નવા શુલ્ક