અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્રમાં મોટા ભાગના જિલ્લામાં ઉષ્ણતામાનનો પારો 40 અંશ પર પહોંચ્યો છે જેની ઝાળ ફળો, શાકભાજી અને નવા રોપાઓને બાળી રહી છે. કેળા, સ્ટ્રોબેરી, પપૈયા, દાડમ, કલિંગર, કાકડી સહિત લીલાં પાંદડાંવાળી ભાજીઓ આકરા તાપને કારણે બળવા.....