• સોમવાર, 19 મે, 2025

ભૂમિગત સ્ટેશન માટેના 18,72,263 ક્યુબિક મીટરમાંથી 14 લાખ ક્યુબિક મીટરનું ખોદકામ થયું

બુલેટ ટ્રેનના બીકેસી સ્ટેશનનું 75 ટકા ખોદકામ પૂર્ણ

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં નિર્માણ થનારા સ્ટેશન માટેનું 75 ટકા ખોદકામનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું આ પ્રોજેક્ટ સાકાર કરી રહેલી નેશનલ હાઈ સ્પીડ રૅલ કોર્પોરેશન કંપનીએ (એનએચએસઆરસીએલ).....