• શુક્રવાર, 09 મે, 2025

ભોપાલ નજીક ગેલના પ્લાન્ટમાં મિથેન ગૅસના ગળતર

મુંબઈ, તા. 23 : ભોપાલથી અંદાજીત 35 કિમી દૂર રાયસેનાના મંડીદીપ ઔદ્યોગિક ક્ષેત્રમાં ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (ગેલ)ના પ્લાન્ટમાંથી મીથેન ગેસનું ગળતર થયું હતું. જો કે સમય રહેતા જ ગેસ ગળતર કાબૂમાં લઈ લેવાતા કોઈ જાનહાની થઈ નથી. અધિકારીઓના કહેવા પ્રમાણે સતર્કતા માટે આસપાસના......

ઇ-પેપરના નવા શુલ્ક