અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના છ જણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો મુંબઈના લાલબાગમાં રહેતો સાળુંખે પરિવાર એક દિવસ પહેલગામ ગયો હોત કદાચ કાળ તેમનો પણ કોળિયો કરી ગયો હોત. જોકે, સદ્ભાગ્યે તેમનો બચાવ થઇ ગયો હતો અને તે આતંકીઓની ગોળીનો શિકાર.....