• શુક્રવાર, 09 મે, 2025

ન્યુ પનવેલના દેસલેં નિવૃત્તિ બાદ પૃથ્વી પરનું સ્વર્ગ જોવા ગયા પણ કાળ મળ્યો

મુંબઈ, તા. 23 (પીટીઆઈ) : દિલીપ દેસલેં પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીર જોવા ગયા હતા, પણ આતંકવાદીની ગોળીના શિકાર બન્યા, એમની પત્ની આ હુમલામાં બચી ગઈ હતી, એમ ન્યુ પનવેલમાં ભેગા થયેલા એમના મિત્રો તથા સગાઓએ કહ્યું હતું. દેસલેં પત્ની સાથે નિસર્ગ પર્યટન ટુરમાં 37 અન્ય સભ્યો સાથે..... 

ઇ-પેપરના નવા શુલ્ક