• રવિવાર, 01 જૂન, 2025

ડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી માટે નવી સારવાર પદ્ધતિ આશા જન્માવે છે!

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : શહેરમાં ડ્રગ-રેઝિસ્ટન્ટ ટયુબર ક્યુલોસિસ (ડીઆર-ટીબી) ધરાવતા કેટલાક દર્દીઓને પહેલીવાર એક નવી ટૂંકી પદ્ધતિની સારવાર આપવામાં આવી રહી છે, જે સારાં પરિણામ અને ઓછી આડઅસર.....