• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

આખરે દહિસર ટોલનાકા 8 નવેમ્બરે ખસેડવામાં આવશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દિવાળી બાદ દહિસર ટોલનાકાને ખસેડવાનું આશ્વાસન આપ્યું હતું એ મુજબ શનિવારે આ ટોલનાકાને બીજે ખસેડવા માટેની પ્રક્રિયા હાથ.....