• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ચૂંટણી ટાણે આક્ષેપો, સત્ય ટૂંક સમયમાં બહાર આવશે : અજિત પવાર

નાણાંની આપ-લે જ થઈ નથી એવા સોદાની નોંધણી કેવી રીતે થઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : પુત્ર પાર્થ પવારના વિવાદાસ્પદ જમીન સોદાને કારણે બચાવની ભૂમિકામાં આવી ગયેલા નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદીના વડા અજિત પવારે આજે જણાવ્યું છે કે, `એક રૂપિયાના વ્યવહાર વિના' દસ્તાવેજોની નોંધણી કેવી રીતે થઈ શકે. આ આક્ષેપો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે કરવામાં આવી રહ્યા…..