• મંગળવાર, 25 નવેમ્બર, 2025

ઘાટકોપરમાં ભીષણ આગ : છ ઘાયલ, બે ગંભીર

મુંબઈ, તા. 24 : ઘાટકોપર (પૂર્વ)ના પંતનગર વિસ્તારમાં 90 ફૂટ રોડસ્થિત સાંઈનગરની એક ચાલમાં ગઈ કાલે આગ ફાટી નીકળતા છ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ......