• મંગળવાર, 25 નવેમ્બર, 2025

ટીમ ઇન્ડિયા પર હારનું જોખમ : આફ્રિકા પાસે શ્રેણી વિજયની તક

ભારતીય ટીમનો 201 રનમાં ધબડકો : મધ્યક્રમની 6 વિકેટ 27 રનમાં ગુમાવી : આફ્રિકા 314 રને આગળ

ગુવાહાટી તા.24 : દ. આફ્રિકા વિરૂધ્ધના બીજા ટેસ્ટ મેચમાં પણ ટીમ ઇન્ડિયા પર હારનો ખતરો ઝળુંબી રહ્યો છે. આથી પ્રવાસી આફ્રિકી ટીમ પાસે ભારતની ધરતી પર 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણીની તક સર્જાઈ છે. બીજા ટેસ્ટના આજે ત્રીજા દિવસના અંતે તેંબા બાવૂમાની.....