• મંગળવાર, 25 નવેમ્બર, 2025

સાયબર ક્રાઇમના ફ્રૉડમાં રૂા. 2000 કરોડની ઉચાપત

મુંબઈ, તા. 24 : મુંબઈમાં સાઇબર ક્રાઇમ થકી નાણાંકીય છેતરપિંડીની ઘટનામાં છેલ્લા પાંચ વર્ષમાં ભારે વધારો જોવા મળ્યો છે. વર્ષ 2020થી અત્યાર સુધી 20,000થી વધુ આવી ઘટનાઓમાં લોકોએ રૂા. 2000 કરોડથી વધુ......