• મંગળવાર, 25 નવેમ્બર, 2025

પેશાવરના પેરામિલિટરી હેડક્વાર્ટરમાં આત્મઘાતી હુમલો

પાકિસ્તાનને હાથના કર્યાં હૈયે વાગી રહ્યા છે...

ઈસ્લામાબાદ, તા. 24 : પાકિસ્તાનને હાથના કર્યાં હૈયે વાગી રહ્યા હોય એમ આતંકવાદને પંપાળવાનું ભારે પડી રહ્યું છે, પાકિસ્તાનના પેશાવરમાં સોમવારે બંદુકધારીઓએ પેરામિલિટ્રી ફોર્સના હેડક્વાર્ટર ઉપર હુમલો......