• મંગળવાર, 25 નવેમ્બર, 2025

નવા શ્રમ કાયદા સામે કામદાર સંગઠનોનું હલ્લાબોલ

શ્રમિકો સાથે `છેતરપિંડી' ગણાવી બુધવારે દેશવ્યાપી દેખાવોનું એલાન

નવી દિલ્હી, તા. 23 : કેન્દ્ર સરકાર દ્વારા નવા કામદાર કાયદા લાગુ કરવાનો દેશના દસ મોટા વ્યાપાર સંગઠનોએ વિરોધ કર્યો છે. સંગઠનોએ એક નિવેદનમાં તેને મજદૂરો સાથે કરવામાં આવેલી `છેતરપિંડી' સમાન ગણાવીને તુરંત......

ઇ-પેપરના નવા શુલ્ક