• મંગળવાર, 25 નવેમ્બર, 2025

નાલાસોપારામાં ખાડાએ મૅનેજરનો જીવ લીધો; સહકર્મચારી ગંભીર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : નાલાસોપારામાં ગઈકાલે સવારે આઠ વાગ્યે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતાં બે કર્મચારી સ્કૂટી પર જઈ રહ્યા હતા ત્યારે રસ્તાના મોટા ખાડાને લીધે સ્કૂટી પડી હતી. આ સમયે પાછળથી આવી રહેલું ટ્રક સ્કૂટીની.....

ઇ-પેપરના નવા શુલ્ક