• મંગળવાર, 25 નવેમ્બર, 2025

હવાઈ યાત્રામાં રિફંડના નિયમો બદલાશે

નવી દિલ્હી, તા.23 : નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ રિફંડને લગતાં નિયમોમાં બદલાવનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં મેડિકલ ઈમરજન્સીમાં સંપૂર્ણ અને છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરાવવા પર 80 ટકા સુધી રિફંડ.....

ઇ-પેપરના નવા શુલ્ક