• મંગળવાર, 25 નવેમ્બર, 2025

લોઢાને શેખે આપેલી ધમકીના વિરોધમાં માલવણીમાં મોરચો

ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને સકળ હિન્દુ સમાજના નેતા અને કાર્યકરો જોડાયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા ભાજપના નેતા અને મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન મંગલપ્રભાત લોઢાને કૉંગ્રેસના વિધાનસભ્ય અસ્લમ શેખ...... 

ઇ-પેપરના નવા શુલ્ક