• મંગળવાર, 25 નવેમ્બર, 2025

દૂરના નાળામાંથી પાણી લાવવામાં મોડું થતાં શિક્ષકે વિદ્યાર્થીઓને ફટકાર્યા

મુંબઈ, તા. 23 : પાલઘરથી એક જિલ્લા પરિષદની શાળાના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે 14 નવેમ્બરના એક કિલોમીટર દૂર આવેલા નાળામાંથી પાણી લાવવામાં મોડું થતાં શિક્ષકે તેમને લાત મારી હતી અને ફટકાર્યા....

ઇ-પેપરના નવા શુલ્ક